Skip to main content

હરતું ફરતું ભોજનાલય થકી અનેક લોકોના દાતાઓને આશીર્વાદ

         



વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ વસો સંચાલિત સંચાલિત હરતું ફરતું ભોજનાલય સંધ્યા સેવા થકી અનેક લોકોને મદદરૂપ થઈ રહ્યું છે





વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ વસો દ્વારા જે વર્તમાને મુખ્ય સેવાકીય પ્રવૃતિઓ ચાલી રહી છે. તેની વિગત.








વિસામો ટીફીન સેવા :-



નિઃસહાય વૃદ્ધ વડીલો માટે ગ્રામિણ વિસ્તારોમાં ચાલતી સેવા, જેમાં મધ્યાહને શાક રોટલી દાળ ભાત સહિતની સંપૂર્ણ થાળી પીરસવામાં આવે છે. આ સેવા વસો સહિત રામપુર, રૂણ, નવાગામ ચાલે છે 

હરતું ફરતું ભોજનાલય : -



સંધ્યા સમયે ગ્રામિણ વિસ્તારોમાં ખીચડી કઢી જેવો હળવો ખોરાક દિવસનાં નિશ્ચિત રૂટ પર હરતું ફરતું ભોજનાલય ફરે છે. આ રૂટ દિવસ મુજબ બદલાતો રહે છે.

પ્રભુજીનું ઘર : -



જે રમતાં રામ પોતાના જીવનમાં પરત ફરવા માંગે છે. અને પુન: સુખમય, આનંદમય જીવન ઈચ્છી રહ્યાં છે, તેમની માટે સંસ્થા સંપૂર્ણ ટેકો કરે છે. રહેવા, જમવા અને નોકરી સુધીની સુવિધા કરી આપે છે.

સુહાસિની થાળી : -



આ સેવામાં ૫૦/- દાન આપીને સુહાસિની થાળીનો લાભ કોઈ પણ વ્યક્તિ લે છે.‌ વર્તમાને નડિયાદ અને વસોમાં આ સેવા ચાલે છે. 

સુહાસિની ઓર્ગેનિક કિરાણા મોલ :-



રસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ મુક્ત ચીજ વસ્તુઓનું વેચાણ થાય છે, આ ઓર્ગેનિક વસ્તુઓનો વપરાશ ટીફીન સેવા અને સુહાસિની થાળીમાં પણ થાય છે. પ્રાકૃતિક ખેતી, ખેડૂતો અને આરોગ્યને સાંકળતો આ પ્રયાસ છે.

આ તમામ સેવાઓ બાદ બીજી સેવાઓ છે, જેમ કે..

વસ્ત્ર સેવા :- બિનજરૂરી વધારાનાં કપડાં અમોને આપી શકો‌ છો, જે જરુરીયાત મંદને આપવામાં આવે છે. ખાસ કરીને પ્રભુજીના ઘરે‌ તેનો વધારે વપરાશ થાય છે.

અંતિમ સંસ્કાર કીટ સેવા :- ગ્રામિણ વિસ્તારોમાં અતિ ઉપયોગી સેવા છે. વહેલી સવારે અંતિમ સંસ્કાર માટે જરૂરી સામગ્રી બજારમાં મળતી નથી, ત્યારે આ સેવા ઘણી ઉપયોગી સાબિત થઈ રહી છે. વસો સહિત આજુબાજુના ગ્રામિણ વિસ્તારો માટે આ સેવા મદદરૂપ થવા પામી છે.

આધાર સેવા :- ટોયલેટ ચેર, વોકર અને સ્ટીક ડિપોઝિટ પર આપવામાં આવે છે, વસ્તુ પરત આવતા સંપૂર્ણ ડિપોઝિટ પરત આપી દેવામાં આવે છે.

બાળ સેવા :- નાના ભોળાં બાળકો સહિત દિવ્યાંગ બાળકો માટે સમય અનુસાર ખાસ આયોજન થાય છે.

સુખડી સેવા : દર મહિનાના પ્રથમ શનિવારે વસો‌ સહિત અરસ પરસનાં કે વિખ્યાત કોઈ એક કે તેથી વધુ હનુમાનજીનાં મંદિરે દાતાઓના સુખ, શાંતિ અર્થે ચોખ્ખા ઘી વડે બનેલી સુખડી કે લાડુંનો થાળ અર્પણ થાય છે.

આ ઉપરાંત ઉત્સવોને ધ્યાનમાં રાખીને જરુરીયાત મુજબના સેવા આયોજન અલગથી થાય છે.

વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ વસો સંચાલિત વિવિધ સેવાઓ થકી 30 લોકોને રોજગારી મળી છે. અમારો સેવા થકી રોજગારી આપવાનો લક્ષ્યાંક 100 સુધીનો છે.

આ જે કોઈ સેવા થઈ રહી છે, તેનો તમામ શ્રેય અમારા બુદ્ધિજીવી, સંવેદનશીલ અને જાગરૂક દાતાઓને જાય છે, જે અમારી નિષ્ઠા, ઉત્સાહ અને દિશાને સમજે છે.

સેવા જ સત્ય છે...

સેવા આપવા માટે બેન્ક વિગત

HDFC BANK

VISAMO SARVAJANIK CHARITABLE TRUST VASO

AC NUMBER :
502 000 586 45 321

IFSC CODE :
HDFC0003079

MICR CODE :
387240003

BRANCH NAME :
RAMPURA

BANK NAME :
HDFC


BANDHAN BANK LTD

VISAMO SARVAJANIK CHARITABLE TRUST VASO

Account Number : 50220018660418

IFSC CODE : 
BDBL0001837

Branch :
Nadiad

MICR CODE :
387750002

Gpay, Phone Pay, Paytm
Mo:  88495 59852

સંસ્થાનું સરનામું ( મુ.કાર્યાલય)

ટ્રસ્ટી શ્રી રાકેશ મનુભાઈ પંચાલ
વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ
પ્રથમ વસો, મેઈન બજાર,
રાજ બેન્ક પાસે, તા.પો. વસો
જિ. ખેડા, ગુજરાત : ૩૮૭૩૮૦.
મો. 9429449378

વિસામો મુખ્ય પોઈન્ટ, વસો :-
નિઃશુલ્ક ટીફીન સેવા સહિત સુહાસિની થાળી અને હરતું ફરતું ભોજનાલય મુખ્ય પોઈન્ટ.

વિસામો, જલારામ ઝેરોક્ષ,
પાંચ હાટડી, વસો.

નડિયાદ સુહાસિની સરનામું:

સુહાસિની નડિયાદ,
દિનશા પટેલ નર્સિંગ કોલેજની સામે,
હુન્ડાઈ શો રૂમનાં ખાંચામાં,
કોલેજ રોડ, નડિયાદ.

પ્રભુજીનું ઘર નડિયાદ,

બી. એલ ભટ્ટ હોસ્પિટલ સામે,
નાના કુંભનાથ રોડ,
નડિયાદ. 

સુહાસિની ઓર્ગેનિક કિરાણા મોલ નડિયાદ,

ધ આર્ક કોમ્પલેક્ષ, બીજો‌ માળ,
પારસ સર્કલની પાસે,
પંજાબ સિંધ બેન્કની ઉપર
કોલેજ રોડ, નડિયાદ.

દાન માનવતાને થાય છે. દાનપેટીને કોઈ સરનામાં નથી હોતા.

સેવાનો વિસ્તાર અને તેમાં વિવિધતા આવે, તે હેતુ આપ જરૂરથી સેવા આપશો.

તમારી ઈચ્છા અનુસાર સેવા કરીને સહભાગી થશો. કહેવાય છે, કે "કરેલી સેવા જ ખરા સમયે કામ આવે છે, બાકી તો જે ખાલી હાથે આવ્યા હતા, તે રીતે ખાલી હાથે બધુંય મુકીને જવાનું છે."

તમારા મિત્રોને અને સ્નેહીઓને આ સેવા બાબતે જણાવીને મદદરૂપ થશો, સારા કામનો પ્રસાર કરવો તે પણ એક સેવા છે

સેવા જ સત્ય છે અને કુદરતનો નિયમ છે. " જે આપે છે, તેને મળે છે. "

Blog : please visit Click
YouTube : Subscribe Click
Facebook : Join Click

The motto of Tiffin Seva is based on the saying that, "He who gives, receives." 

Our services are provided in Rural areas to the needy people and families. You can join us in our noble cause by donating the tiffins in a very negligible amount of Rs. 50 per tiffin.

We appeal all the able individuals and families to extend the helping hand for the Tiffin Seva.


Disclaimer-

Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Comments

Popular posts from this blog

‘My Father’s Last Wish’: One Man’s Free Tiffin Service Provides Meals to 500 Seniors Daily

विसामो टिफीन सेवा, निसहाय वृद्ध बुजुर्गों के लिए निशुल्क भोजन सेवा. गुजरात के ग्रामिळ क्षेत्र ( वसो ) में चलती यह सेवा, जिसके साथ अनेकों सेवाभावी लोग जुडे हैं. देश-विदेश तक यह विचार फैला हैं. अनेको जगह सेवा शुरू हुई हैं. आज व्यस्त जिंदगी में, हम कुछ भूल रहे हैं. यहीं जिम्मेदारी वह सेवाभावी निभा रहे हैं, जो बुजुर्ग इस जिंदगी की दौड में अपने अंतिम पडाव पे अकेले हैं. विसामो विचार के साथ जुडे, इस सेवा को मजबूत करे, ताकी हम वह बुजुर्ग तक जा सके, जिनको हमारी जरूरत हैं. विसामो को दान करने के लिए - https://visamotrust.com अधिक जानकारी के लिए - राकेश पंचाल - विसामो 9429449378 ( दान करने के बाद इस नंबर पर संपर्क करे, रिसीप्ट प्राप्त करें ) #Elderly #food #Crowndfunding #helpinghand #donation #Charity #India #Gujarat

Feed helpless elderly senior citizens, Support Visamo Tiffin Seva

We request you to Join our hands to support this initiative for keeping this distribution enduring. "He Who gives, receives." DONATION ACCEPT HERE About Us The motto of Tiffin Seva is based on the saying that, "He who gives, receives." The daily requirement of Tiffin Seva is 500 tiffins. Our services are provided in Rural areas to needy people and families. You can join us in our noble cause by donating the tiffins in a very negligible amount of Rs. 50 per tiffin. We appeal to all the able individuals and families to extend the helping hand for the Tiffin Seva. Please contribute and share. Rakesh's journey began during a challenging period when his father fell ill and was hospitalized. As Rakesh remained by his side, he encountered a significant obstacle: ensuring his father received timely and suitable meals. Living far from the hospital, the distance and the need for specialized food became a pressing issue. This experience left a lasting impression on Rakes...

With Your Help, These Elderlies Can Get Access To Hot Meals, Essentials And Tender Loving Care

नि: सहाय वृद्ध बुजुर्गो के लिए विसामो टिफिन सेवा. प्रिय विसामो मित्र.. हमे मई महिने के लिए.. पुरे दिन की सेवा दे सके, वैसे 15 दाता की जरूरत है. पुरे दिन की सेवा के लिए सेवा रकम 12500 है. 100 निसहाय वृद्ध को एक दिन के लिए भोजन दे सके, वैसे 15 दाता की जरूरत है. जो एक निसहाय वृद्ध वडील को पुरा महिनें भोजन देना चाहते है. उनके लिए सेवा रकम 1500 है. बाकी. आप ईच्छा अनुसार हमें योगदान कर सकते है... अपील  : मई महीने के लिए हमे 4000 टिफिन की जरूरत हैं  अस्तु. राकेश पंचाल विसामो 094294 49378 दान देने के लिए https://visamotrust.com/ #donation #crowdfundingplatforms #startups #blockchain #crowdfunder #s #nonprofit #shortfilm #donations #comics #share #indiefilm #filmmaking #motivation #startnext #ulule #smallbusiness #crowdfundingplatform #investing #crowd #money #helpingothers #artist #impactguru #repost #healthcare #technology #milaap #donatekart