Skip to main content

પ્રભુજીનું ઘર : સમાજથી વિખૂટા પડેલા પરમહંસોનું આવો.. જીવન બદલીએ..



પ્રસ્તુત તસ્વીરમાં જે પરમહંસો છે, જે અમુક દિવસો પહેલાં અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા હતા. પરંતુ વર્તમાનમાં રોજગારી સાથે પ્રભુજીના ઘરમાં આનંદ અને નિરાંતે જીવન પસાર કરી રહ્યા છે.

રોડ રસ્તે જીવન પસાર કરી રહેલ પ્રભુજી કાકાને, રહેઠાણની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.


પ્રભુજીનું ઘર : સ્નાન, ભોજન અને આરામની સુવિધા સહિત પુન: રોજગારીની તક..

સમાજથી વિખૂટા પડેલા પરમહંસોનું આવો..જીવન બદલીએ..

વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ વસો દ્વારા નડિયાદ ખાતે નાના કુંભનાથ રોડ પર બી.એલ ભટ્ટ હોસ્પિટલ સામે પ્રભુજીનું ઘર શરૂ કરવામાં આવ્યું છે.

સમાજની મુખ્ય ધારામાંથી વિખૂટા પડી ગયેલા જરુરીયાત મંદ પ્રભુજી સાથે હેત ભરેલો વ્યવહાર, સંપર્ક અને પુનઃ જીવન તરફ ઝુકાવ થાય તે દિશામાં સેવાકીય પ્રવૃત્તિ થશે.

આ સેવા બાબતે અપડેટ અને જોડાવા નીચે જણાવેલ ફેસબુક પ્રોફાઈલ પર ક્લિક કરો..

પ્રભુ ચરણે પ્રાર્થના કે દાતાઓના જીવનમાં અને પરીવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે

વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નિ:સહાય વૃદ્ધ વડીલોની સેવામાં અચૂક યથાશક્તિ યોગદાન કરશો. જે આપે છે, તેને મળે છે, રોજેરોજ થનારી સેવાનું તમામ ફળ સર્વ દાતાઓને અર્પણ, પ્રભુ તેમની સર્વ મનોકામના પૂર્ણ કરે અને પરિવારની સુખ શાંતિ કાયમી રાખે.

દરેકને અનુરોધ છે, પોતાની ઈચ્છા અને શક્તિ અનુસાર નવ વર્ષ ૨૦૨૨ માટે જરૂરી ૧,૦૯,૫૦૦ ટીફીન સંખ્યામાં પોતાનો સહયોગ કરશો. ૧ ટીફીન સેવા ૫૦ રૂ છે, તમારી ઈચ્છા અને યથાશક્તિ અનુસાર સેવા આપી શકો

વર્તમાને જે ગામે સેવા પહોંચી રહી છે : વસો, રામપુર, રૂણ, નવાગામ, ગંગાપુર, પલાણા હજી જરૂરીયાત મુજબ સેવામાં સતત વધારો કરી રહ્યાં છીએ.

દાન માનવતાને થાય છે. દાનપેટીને કોઈ સરનામાં નથી હોતા.

સેવાનો વિસ્તાર અને તેમાં વિવિધતા આવે, તે હેતુ આપ જરૂરથી સેવા આપશો.

✺વિસામો હેઠળ ચાલતી વિવિધ સેવાઓ✺

✸ચણ સેવા : વહેલી સવારે અબોલ પક્ષીઓને ચણ આપવામાં આવે છે.

✸વસ્ત્ર સેવા : તમારી પાસે જે વધેલા કપડાં હોય ( પુરુષ, બાળક, બાળકી, મહિલા, યુવતી ) જે કોઈનાં હોય, તે અમે સ્વીકારીને, કોઈ જરૂરિયાતમંદ આપીએ છીએ.

✸સુખડી સેવા : દર મહિને પ્રથમ સપ્તાહે શનિવારે રોકડનાથ હનુમાનજી દાદાને દાતાઓના કષ્ટ હરણ અર્થે ચોખ્ખા ઘી વડે બનેલી સુખડીનો થાળ અર્પણ કરાય છે.

✸વિસામો કિટ સેવા : અંતિમ સંસ્કાર માટે જરૂરી સામગ્રી નિ:શુલ્ક કિટ સ્વરૂપે આપવામાં આવે છે.

 ✸આધાર સેવા : જેમાં વોકર, ટોયલેટ ચેર આપવામાં આવે છે. નોંધ : જે તે વસ્તુ માટે માત્ર ડીપોઝીટ જમા કરાવવાની રહેશે, વસ્તુ પરત મળતાં ડિપોઝિટ પરત મળશે

 ✸O2 સેવા : જે દર્દીને ઓક્સિજન લેવામાં તકલીફ હોય, તેમને તબીબની સુચના બાદ ઘરે ઓક્સિજન મશીન વગર કોઈ ડિપોઝીટ આપવામાં આવે છે.

વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ ચાલતી ટીફીન સેવા મુખ્ય છે, જે નિ:સહાય વૃદ્ધ વડીલો માટે ઘરેબેઠા નિ:શુલ્ક સેવા છે. ટીફીન સેવા હેઠળ અન્ય સેવાનો સમાવેશ થયેલો છે. તેમ છતાં કોઈને અન્ય સેવામાં ફાળો અલગથી આપવો હોય તો આપી શકે છે.

 ✸આક્મિકસેવા : કોઈને એક દિવસ માટે જમવાની અગવડ હોય અને ટીફીનની જરુર હોય, તો ફોન કરીને જણાવી શકે, નિ: શુલ્ક સેવા અપાશે. સવારે : ૮ થી ૧૦ દરમિયાન ફોન કરવો ( બપોર માટે) અને સાંજે જમવા માટે બપોરે ૧ થી ૩ વચ્ચે ફોન કરીને જણાવી દેવું.
ટીફીન બુકિંગ નંબર : 9429449378

✸સુહાસિની સેવા : મધ્યમ વર્ગ માટે ખાસ સેવા, જેમાં માત્ર ૫૦રૂ. સુહાસિની થાળી આપવામાં આવે છે. જે માટે પીક અપ સેન્ટર વસો અને નડિયાદ શરૂ કરાયા છે.

✸પ્રભુજીનું ઘર : નિરાધારને સ્નાન, ભોજન અને આરામની સુવિધા. નડિયાદ ખાતે આ સેવા આપવામાં આવે છે.

તમારી ઈચ્છા અનુસાર સેવા કરીને સહભાગી થશો. કહેવાય છે, કે "કરેલી સેવા જ ખરા સમયે કામ આવે છે, બાકી તો જે ખાલી હાથે આવ્યા હતા, તે રીતે ખાલી હાથે બધુંય મુકીને જવાનું છે."

તમારા મિત્રોને અને સ્નેહીઓને આ સેવા બાબતે જણાવીને મદદરૂપ થશો, સારા કામનો પ્રસાર કરવો તે પણ એક સેવા છે

The motto of Tiffin Seva is based on the saying that, "He who gives, receives." The daily requirement of Tiffin Seva is of 400 tiffins. This equals to a total of 1,09,500 tiffins per year. Our services are provided in Rural areas to the needy people and families. You can join us in our noble cause by donating the tiffins in a very negligible amount of Rs. 50 per tiffin. We appeal all the able individuals and families to extend the helping hand for the Tiffin Seva.

બેન્ક મારફતે ટ્રસ્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટેની વિગત

AC NAME : VISAMO SARVAJANIK CHARITABLE TRUST VASO
AC NUMBER : 502 000 586 45 321
IFSC CODE : HDFC0003079
MICR CODE : 387240003
BRANCH NAME : RAMPURA
BANK NAME : HDFC

Address ( ચેક મોકલવા માટે વિગત )
ચેક મોલકતાં પહેલાં એક વખત ફોન કરવાનો આગ્રહ રાખવો.
Visamo Sarvajanik Charitable Trust Vaso
C/o Trustee Shri Rakesh Panchal
Pratham Vaso, Near Raj Bank
Post. Vaso, District : Kheda
Gujarat : 387380, India
(M) 9429449378

Paytm, Google Pay, Paytm : 94294 49378

Western Money Transfer Name Number
Rakesh Panchal ( M ) 94294 49378
Send receipt same number as mentioned above

✸JOIN ✸ https://www.facebook.com/vaso.samachar

Disclaimer-

Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

પ્રિય સેવાભાવી મિત્રો...

વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ટીફીન સેવા અને અન્ય સેવા સંદર્ભે સવિસ્તાર જાણકારી આપતી આ લીંક પોતાના મિત્રો, સ્નેહીઓને મોકલીને આ સેવાકીય પ્રવૃતિમાં સહયોગી થશો.. તે ઈચ્છા સાથે...

સેવા જ સત્ય છે અને કુદરતનો નિયમ છે. " જે આપે છે, તેને મળે છે. "

સવિસ્તાર જાણકારી : https://vsctgujarat.blogspot.com/2021/07/tiffinseva.html

#FathersDay #SpecialStory #Seva

Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
Details

Comments

Popular posts from this blog

‘My Father’s Last Wish’: One Man’s Free Tiffin Service Provides Meals to 500 Seniors Daily

विसामो टिफीन सेवा, निसहाय वृद्ध बुजुर्गों के लिए निशुल्क भोजन सेवा. गुजरात के ग्रामिळ क्षेत्र ( वसो ) में चलती यह सेवा, जिसके साथ अनेकों सेवाभावी लोग जुडे हैं. देश-विदेश तक यह विचार फैला हैं. अनेको जगह सेवा शुरू हुई हैं. आज व्यस्त जिंदगी में, हम कुछ भूल रहे हैं. यहीं जिम्मेदारी वह सेवाभावी निभा रहे हैं, जो बुजुर्ग इस जिंदगी की दौड में अपने अंतिम पडाव पे अकेले हैं. विसामो विचार के साथ जुडे, इस सेवा को मजबूत करे, ताकी हम वह बुजुर्ग तक जा सके, जिनको हमारी जरूरत हैं. विसामो को दान करने के लिए - https://visamotrust.com अधिक जानकारी के लिए - राकेश पंचाल - विसामो 9429449378 ( दान करने के बाद इस नंबर पर संपर्क करे, रिसीप्ट प्राप्त करें ) #Elderly #food #Crowndfunding #helpinghand #donation #Charity #India #Gujarat

Feed helpless elderly senior citizens, Support Visamo Tiffin Seva

We request you to Join our hands to support this initiative for keeping this distribution enduring. "He Who gives, receives." DONATION ACCEPT HERE About Us The motto of Tiffin Seva is based on the saying that, "He who gives, receives." The daily requirement of Tiffin Seva is 500 tiffins. Our services are provided in Rural areas to needy people and families. You can join us in our noble cause by donating the tiffins in a very negligible amount of Rs. 50 per tiffin. We appeal to all the able individuals and families to extend the helping hand for the Tiffin Seva. Please contribute and share. Rakesh's journey began during a challenging period when his father fell ill and was hospitalized. As Rakesh remained by his side, he encountered a significant obstacle: ensuring his father received timely and suitable meals. Living far from the hospital, the distance and the need for specialized food became a pressing issue. This experience left a lasting impression on Rakes...

With Your Help, These Elderlies Can Get Access To Hot Meals, Essentials And Tender Loving Care

नि: सहाय वृद्ध बुजुर्गो के लिए विसामो टिफिन सेवा. प्रिय विसामो मित्र.. हमे मई महिने के लिए.. पुरे दिन की सेवा दे सके, वैसे 15 दाता की जरूरत है. पुरे दिन की सेवा के लिए सेवा रकम 12500 है. 100 निसहाय वृद्ध को एक दिन के लिए भोजन दे सके, वैसे 15 दाता की जरूरत है. जो एक निसहाय वृद्ध वडील को पुरा महिनें भोजन देना चाहते है. उनके लिए सेवा रकम 1500 है. बाकी. आप ईच्छा अनुसार हमें योगदान कर सकते है... अपील  : मई महीने के लिए हमे 4000 टिफिन की जरूरत हैं  अस्तु. राकेश पंचाल विसामो 094294 49378 दान देने के लिए https://visamotrust.com/ #donation #crowdfundingplatforms #startups #blockchain #crowdfunder #s #nonprofit #shortfilm #donations #comics #share #indiefilm #filmmaking #motivation #startnext #ulule #smallbusiness #crowdfundingplatform #investing #crowd #money #helpingothers #artist #impactguru #repost #healthcare #technology #milaap #donatekart