સેવા તા.૩૦/૭/૨૨
આજે વસો ગ્રામિણ વિસ્તારો ( રામપુર, થલેડી, કરોલી, રામોલ, ગંગાપુર, રૂણ, નવાગામ ) ખાતે સંધ્યા સેવા માટે હરતું ફરતું ભોજનાલય ફર્યું છે. રોજ દૈનિક નવાં રૂટ પસંદ કરવામાં આવે છે. જેથી કોઈ ભૂખ્યાને આકસ્મિક સેવા આપી શકાય.
પ્રભુ ચરણે પ્રાર્થના કે દાતાઓના જીવનમાં અને પરીવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે
Comments
Post a Comment